વપરાશની શરતો
ગુજરાત હવામાન મફત છે અને તેમાં ખાતું બનાવવાની જરૂર નથી. સાઇટ વાપરીને તમે આ શરતો સ્વીકારો છો.
હવામાન આગાહી અંદાજ છે અને ખોટી પડી શકે છે. જાન-માલની સલામતીના નિર્ણયો ફક્ત આ સાઇટના આધારે ન લો; ભારત હવામાન વિભાગ (IMD) અને સ્થાનિક તંત્રની સૂચનાઓ પાળો.
ચેતવણીઓ NDMA SACHET પરથી જેવી મળે તેવી બતાવીએ છીએ, પણ તે મોડી દેખાઈ શકે છે. તાજી ચેતવણી માટે IMDની સાઇટ જુઓ.
સાઇટ “જેમ છે તેમ” આપવામાં આવે છે. તેની માહિતીના ઉપયોગથી થતા નુકસાન માટે અમે જવાબદાર નથી.
પેજની લિંક અને હવામાનનું કાર્ડ મુક્તપણે શેર કરો. આખી સાઇટની નકલ ન કરો અને સ્વચાલિત રીતે વારંવાર ડેટા ન ખેંચો.
આ શરતો સમયાંતરે બદલાઈ શકે છે. પ્રશ્નો માટે લખો: support@meticha.com.